40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકાના કુકણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રીસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું

138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકાના કુકણા નાની તેજાવાવથી મોટી તેજાવાવ ગામે રીસર્ફેસિંગ રોડનું 170.00 લાખના ખર્ચે બનશે. જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકોની રજૂઆત અને અંતરીયાળ ગામોને મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકાર માંથી મંજૂરી મેળવી રીસરફેસિંગ રોડ 170.00 લાખના ખર્ચે બનાવવામાં આવશે. વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે. કાર્યક્રમમાં વિસ્તારના આગેવાનો,ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લાના કવાટ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન તથા સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ

admin

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

admin

જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવાપ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અન્ય ખેડૂતોને જાગૃત કરે છે.

admin

Leave a Comment