36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

SSG હોસ્પીટલની બહાર દર્દીઓના સગા-સંબધીઓ ઠંડીમાં ઠુંઠવાયા

મધ્ય ગુજરાતના લાખો લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી સયાજી હોસ્પિટલના બેદરકાર વહીવટના કારણે 10 ડિગ્રી ઠંડીમાં દર્દીઓના સ્નેહી સંબંધીઓ બહાર ફૂટપાથ પર સુવા મજબૂર બન્યા હતા આરોગ્યના વિકાસના બણગાઓ ફોકતી સરકારના દાવાઓની આ દર્શ્યો પોલ છતી કરી રહ્યા છે. સી એસ આર પ્રોજેક્ટ અંતર્ગત દર્દીઓના સ્નેહ સંબંધીઓના રહેવામાટે વિશ્રામ સદન બનાવ્યું છે પરંતુ આ વિશ્રામસદન ‘વિશ્રામ’ની મુદ્રામાં ધૂળ ખાઈ રહ્યું છે અને બીજી તરફ દર્દીઓના સ્નેહીઓને બહાર રજટપાટ કરવો પડે છે ત્યારે સવાલ થાય કે શું આ જ માનવાતા છે.

Related posts

ફરી એક વખત ફૂલ ગુલાબી બજેટ રજૂ થતા સામાન્ય માણસ માટે નિરાશા હાથ લાગી, પણ વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બજેટને આવકારવામાં આવ્યો

admin

વડોદરાનાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભગવદ્ ભક્તિનાં મહિમાનું આયોજન

admin

વડોદરા કોર્પોરેશનમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી આગ

admin

Leave a Comment