36.3 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત

બાઇક ચાલક ને લીધો અડફેટે

કપુરાઈ ચોકડી થી ડભોઇ જતા માર્ગ પર અકસ્માત

ડમ્પર ના આગળના ટાયર નીચે દબાયેલી બાઇક ઢસડાઈ

ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

બાઇક ચાલક ના પગ પર ટાયર ફરી વળ્યાં

પોલીસે ડમ્પર ચાલક ની કરી ધરપકડ

Related posts

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું….

admin

વડોદરાના છાણી જકાતનાકા ગાર્ડનમાં પીવાના પાણીની લાઇન તૂટી; લાખો ગેલન પાણી વેરાયું, લોકોમાં આક્રોશ

admin

વડોદરામાં વન-સ્ટોપ કાર ફેસલિફ્ટ સ્ટુડિયો જેડીએમ કાર્સનો શુભારંભ કરવામાં આવ્યો

admin

Leave a Comment