વડોદરાવડોદરા જિલ્લોવડોદરા કપુરાઈ ચોકડી પાસે ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત by adminDecember 24, 2024December 24, 2024071 Share0 બાઇક ચાલક ને લીધો અડફેટે કપુરાઈ ચોકડી થી ડભોઇ જતા માર્ગ પર અકસ્માત ડમ્પર ના આગળના ટાયર નીચે દબાયેલી બાઇક ઢસડાઈ ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો બાઇક ચાલક ના પગ પર ટાયર ફરી વળ્યાં પોલીસે ડમ્પર ચાલક ની કરી ધરપકડ