27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સુભાનપુરા ખાતે બે દિવસીય અયૈપા પૂજાનો કાર્યક્રમ સાથે જ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું

શહેરના સુભાનપુરા વિસ્તારમાં છેલ્લા 28 વર્ષોથી કેરવા સમાજના લોકો દ્વારા એડવાન્સમા બે દિવસીય અયૈપા પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વરઘોડા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અહીં શિગારી વાધ્ય તથા તૈયમ માટે ખાસ કલાકાર પધારશે અહીં મલયાલી, ગુજરાતી તથા મરાઠી લોકો પણ આ અયૈપા ભગવાનની વિશેષ પૂજામાં ભાગ લ ઇ રહ્યા છે આ કાર્યક્રમમાં પાંચ હજાર લોકો ઉપસ્થિત રહેશે આજે અહીં ઇલેક્શન વોર્ડ નં.9ના સ્થાનિક કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેરલા તથા મલયાલી સમાજના લોકોને અયૈપા પૂજા કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

સુખધામ પાઠશાળાના બાળકોનો મટકી ફોડ નંદ મહોત્સવ કાર્યક્રમ

admin

વડોદરામાં બનિયન બોન્સાઈ ક્લબનું 19મું બોન્સાઈ પ્રદર્શન કલાપ્રેમીઓ માટે ખુલ્લું મુકાયું

admin

ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં માતા–પિતાની પાવન સ્મૃતિને સમર્પિત એક સ્મરણિય અને ગૌરવસભર પ્રસંગનું આયોજન

admin

Leave a Comment