Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોર્ટ સંકુલમાં બનાવેલી રીલ સોશિયલ મીડિયા પર મૂકી ન્યાય તંત્રને પડકારતો વિડીયો વાયરલ

પોતાની જાત ને ખા’સાબ સમજી કાયદો વ્યવસ્થાને ઠોરે ચઢાવી પોલીસને ચેલેન્જ કરતા નબીરાઓને કોઈ ડર ન હોય તેમ વર્તન કરે છે.હાલમાં સોશિયલ મીડિયામાં આવા જ એક નબીરાના વિડીયોએ વિવાદ સર્જ્યો છે,પોલીસની હાજરીમાં જ ન્યાય તંત્રને પડકારતા આ વાયરલ વીડિયોમાં આરીફ શેખ નામના યુવકે કોર્ટ સંકુલમાં બનાવેલી રીલ સોશિયલ મીડિયા પર મૂકી છે,દિવાળીપુરા કોર્ટમાં એક આરોપીને પેશ કરતી વખતે કોર્ટ સંકુલમા વિડિયો બનાવ્યો હોવાનું મનાય છે,વાયરલ વિડીયો બાદ પોલીસ હરકતમાં આવી છે.

Related posts

વડોદરા શહેર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે આવેલ વિશ્વમંદિરના કાંઠે વધુ મુર્ત હાલતમાં મળી આવ્યો

admin

હત્યાંના આરોપીને 16 વર્ષ બાદ રાજસ્થાન થી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

admin

ડભોઇ પ્રતિબંધિત કફ સિરપથી બે માસૂમ બાળકોની હાલત ગંભીર થતાં ICUમાં દાખલ

admin

Leave a Comment