37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુઈ ગયેલા લોનધારા કોને અનોખ રીતે જગાડવાનો પ્રયાસ…

વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા ખાતેદારોને લોન આપવામાં આવી હતી જ્યારે લોનધારકો દ્વારા અનિયમિત બેંકમાં હપ્તો ન ભરતા તેઓને જગાડવાનો પ્રયાગ અનોખી રીતે કરવામાં આવ્યો આ બેન્ડ દ્વારા જે લોકો બેંકના હપ્તા ન ભણતા લોન ધારકો નિયમિત આપતો ના ભરતા તેઓના ત્યાં ઢોલ નગારા વગાડી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ બેંક દ્વારા છેલ્લા 15 દિવસથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ ના કર્મચારીઓ દ્વારા આજે હરણી રોડ ખાતે આવેલી હીરા નગર સોસાયટી લોન ધારકોના ત્યાં જઈને ઢોલ વગાડવામાં આવ્યું હતું જેમાં ઢોલ નગારા ના અવાજ સાંભળી લોનધારક જાગે અને બેંકના ખાતા નિયમિત ભરે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Related posts

ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ઉજવણી

admin

વડોદરામાં વિશ્વામિત્રી નદીના કાંઠે અજાણ્યા યુવકની લાશ મળતાં ચકચાર

admin

વિશ્વ શ્રધ્ધાંજલિ દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા માટે શ્રધ્ધાંજલિ તથા ગંભીર ઇજાગ્રસ્તોને સહાયતા આપવાનો કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment