33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ૩૧૪ ધાર્મિક દબાણોને તોડવા બેઠક

વડોદરામાં 314 સ્થળે ધાર્મિક દબાણો થયેલા છે. આ દબાણો સ્વેચ્છાએ દૂર થાય તે માટે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર પાલિકા દ્વારા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગુરૂવારે તમામ ધર્મના વડાઓ અને ધાર્મિક સ્થાન સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથે કમિટીના નોડેલ અધિકારી અને પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન જોષી દ્વારા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સંપૂર્ણ કામગીરી આગામી બે માસમાં પૂર્ણ કરવાનું આયોજન છે

Related posts

ડભોઈ-શિનોર ચોકડી પાસે નર્મદા કેનાલના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી

admin

શ્રી રંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક નોટબુક વિતરણ

admin

વડોદરા મહાનગર અનુ.જાતિ મોરચા દ્રારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

admin

Leave a Comment