38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ડ્રેસ મટીરીયલની દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા

મહિલાઓની કરતૂત સીસીટીવીમાં થઈ કેદ

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ડ્રેસ મટીરીયલની દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અસમા કલેક્શન નામની ડ્રેસ મટીરીયલ નામની દુકાનમાં મહિલાઓ ડ્રેસ જોવાના બહાને દુકાનમાં આવી ચોરી કરીને પલાયન થઈ જતા દુકાનદારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાની વિગતો સપાટી પર આવી છે

Related posts

મહિલા ફંગોળાતા ગર્ભમાં જ બાળકે દમ તોડ્યો

admin

ONGC ટેરિટોરિયલ આર્મીની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી

admin

લઘુમતી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના સદસત્તા અભિયાનના ભાગરૂપે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની હાજરીમાં સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું

admin

Leave a Comment