Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદનો મામલો

અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ

18 વર્ષ ની યુવતીએ નોંધાઈ વિધર્મી યુવક સામે ફરિયાદ

ફરિયાદી અને આરોપી વડોદરા ગ્રામ્ય પાદરા તાલુકાના રહેવાસી

ફરિયાદી 11 અને 12 માં ધોરણ માં અભ્યાસ કરતા સમય આરોપી ના ત્યાં ટ્યુશન જતી હતી

આરોપી કાસમ સલીમ ચૌહાણ વકીલ હોવાની સાથે ચલાવતો હતો ક્લાસીસ

કાસમ દ્વારા ફરિયાદી ને છાણી, ચાપડ અને બિલ લઈ જઈ ગુજાર્યો હતો બળાત્કાર

આરોપી દ્વારા યુવતીને ફોટો બતાવી વાઇરલ કરવાની ધમકી આપી સંતોષ તો હતો પોતાની હવસ

અટલાદરા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ

આરોપી કાસમ વિરૂદ્ધ કલમ ૩૭૬ હેઠળ દુષ્કર્મ નો ગુનો નોંધવામાં આવ્યો

Related posts

દેવ દિવાળી નિમિતે ડભોઇની મહિલાઓ દ્રારા તૈયાર કરેલા ગૌ-છાણના દીવડાથી કાશીના ઘાટને પ્રકાશિત કરાશે

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન ખોદયા બાદ યોગ્ય સમારકામ વગર માર્ગ શરૂ કરતા દુર્ઘટના ઘટી

admin

વડોદરામાં ‘મન કી બાત’ના ૧૨૯મા એપિસોડનું સામૂહિક પ્રસારણ

admin

Leave a Comment