Genius Daily News
ક્રાઇમછોટાઉદેપુર જિલ્લોબોડેલી

માસુમ બાળકી ની હત્યાના મામલે વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત

પાણેજ ગામની ચકચારી માસુમ બાળકી ની હત્યા નો મામલો,

વિજ્ઞાન જાથાની ટીમેં લીધી પાણેજ ગામની મુલાકાત,

બોડેલી પોલીસ સાથે વાત કરી ઘટના સ્થળે પહોચી વિજ્ઞાન જાથાની ટિમ ,

બાળકીની હત્યા મામલે પીડિત પરિવાર અને સ્થાનિકોના નિવેદનો લીધા,

બાળકીની હત્યાં મામલે વિજ્ઞાન જાથા ચેરમેન જયંત પંડ્યાનુ નિવેદન,

તાત્રિક વિધિ અને અંગત અદાવત ને કારણે બાળકી ની હત્યા થઇ હોવાનું જણાય છે,

સમગ્ર મામલો પોલીસ તપાસ દરમ્યાન બહાર આવશે,

Related posts

નસવાડી નજીક આવેલ કૂકાવટી ગામે લો લેવલ કોઝવે ઉપર પુલ નિર્માણનાં ડાયવર્ઝન કામમાં ગેરરીતિઓ સામે સ્થાનિકોમાં રોષ

admin

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતેથી બોડગામના દિતિયાભાઈ રાઠવાના બળદનું વીજળી પડવાથી મોત નીપજવાને લઈને તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે સહાયરૂપે 64 હજારનો ચેક અર્પણ કરાયો.

admin

જેતપુર પાવીના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં સૈડીવાસણ ગામે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment