43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં બનેલી ઘટના નો આરોપીને પોલીસે સાથે રાખીને ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ…

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં એક મહિલાનું મોત અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે આરોપી રક્ષિતની ધરપકડ કરી ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું. આરોપીને છાતીમાં દુ:ખાવો થતાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને કારેલીબાગ પોલીસે આરોપીને સાથે રાખી ને આમ્રપાલી ખાતે ઘટનાનું રિકન્સટ્ક્શન કર્યુ હતું આ ધટના નો આરોપી નું રિકન્સટ્ક્શન જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે આરોપી ને સીધું ઊભું પણ ન રહેવાતું હતું અને પોલીસ ના સહારો લઈ રિકન્સટ્ક્શન કરવામાં આવ્યું હતું જેમાં કારેલીબાગ પોલીસ મથકનો સ્ટાફ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સંકલ્પ ભૂમિ ખાતે રેલીનું આયોજન

admin

વડોદરા–સાવલી રોડ પર ડમ્પર સળગી ઉઠ્યું : ભીષણ આગથી વાહનવ્યવહાર ધજાગરા, સદનસીબે જાનહાનિ નહીં

admin

ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment