40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

હિટ એન્ડ રન ની ઘટના બાદ કારેલીબાગમાં પાલિકાની દબાણ શાખા નૉ સપાટો

વડોદરા મહાનગર પાલિકા નૉ દબાણ શાખા નૉ સપાટો,

દબાણ શાખા ની ટીમ કારેલીબાગ વિસ્તાર મા ત્રાટકી,

હોળી ના દિવસે કારેલીબાગ આમ્રપાલી નજીક બની હતી હિટ એન્ડ રન ની ઘટના,

આજે આ સ્થળ પાસે ના ગેર કાયદેસર દબાણો પર પાલિકા ની દબાણ શાખા ની ટીમ ત્રાટકી,

પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા ની કામગીરી હાથ ધરાઈ,

ત્રણ ટ્રક કરતા વધુ સમાન કરાયો જપ્ત,

લારી ગલ્લા સહીત ના દબાણો દૂર કરતી પાલિકા,

Related posts

અટલાદરા વિસ્તારમાં રાત્રિના સમયે સ્કૂટર પર જતી મહિલાના પર્સની લૂંટ કરનાર સગીર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

admin

વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એકસપ્રેસ ટ્રેન માંથી બાંગ્લાદેશી પરિવારને વડોદરા રેલવે પોલીસે ડીટેન કરી વધુ પૂછપરછ કરી

admin

ભારતીય શાસ્ત્રીય સંગીત વિભાગ – વાદ્ય (સિતાર, વાયોલિન) દ્વારા “સભા વાદન” કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment