વિસાવદર નજીક આવેલ કાલસારી ગામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરી વાલે આમ આદમી પાર્ટીના વિધાનસભા 87 વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાના સમર્થનમાં જન્મે તેમની ને સંબોધન કર્યું હતું અરવિંદ કેજરીવાલ તેમજ રાજ્ય લેવલના આમ આદમીના નેતાઓ હાલ વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું સંબોધન કરી રહ્યા છે પુરા જોશ પૂર્વક હાલ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે અને લોકોમાં પણ ભારે પ્રતિસાદ જોવા મળી રહ્યો છે કાલે કાલસારી ગામે અરવિંદ કેજરી વાલે સભા સંબોધતા કહ્યું હતું કે અમારા ઉમેદવારને કોઈ ખરીદી બતાવે કારણ કે અમારો ઉમેદવાર વેચાય તેમ નથી અને વિસાવદર તાલુકાના સહકારી મંડળીના જે જે કૌભાંડો થયા છે તે અમારા ઉમેદવાર તારા સભામાં આવશે તો અવશ્ય બહાર લાવશે અને વિસાવદરના જે કાંઈ પ્રશ્નો હશે તેના માટે અમારા ઉમેદવાર હંમેશા તૈયાર જ હશે લાવશે હવે જો રહ્યું કે વિસાવદરની સમજદાર જનતા કે ના તરફી મતદાન કરે રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર
previous post

