Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર વિધાનસભા 87 ચૂંટણીનો ખરેખર જંગ જમ્યો.

વિસાવદર તેમજ ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય વિસ્તારની વિધાનસભા 87 ની ચૂંટણી નો ત્રિપાઠી જંગ ખરેખર જામ્યું છે અત્યારે મળતી માહિતી મુજબ હાલ 15 થી 20 ટકા મતદાન થયું છે અને લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લગભગ 70% ઉપર મતદાન થાય તેવી પણ સંભાવના જોવા મળી રહી છે અને વિસાવદરમાં આવેલા ૧૭ બુથ ઉપર શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે લોકોમાં પણ ચૂંટણીનો માહોલ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે જોવું રહ્યું કે વિસાવદરની સમજદાર જનતા આજના દિવસે કયા ઉમેદવારને વિજેતા બનાવે છે આજે ગુજરાત તેમજ ભારત ભરની નજર વિસાવદર વિધાનસભા 87 ઉપર છે આ ચૂંટણી રસા કસી ભરેલી જોવા મળી રહી છે લોકોના મંતવ્યો જાણ્યા મુજબ હાલ તો ક્યાં ઉમેદવાર વિજેતા બને તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે અને વિસાવદરમાં પોલીસ બંદોબસ્ત જીઆઇડી તેમજ તમામ સરકારી કર્મચારીઓ પોતાની સેવા શાંતિપૂર્ણ આપી રહ્યા છે વિસાવદર નો માહોલ આજે ચૂંટણી ભર્યો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર ખાતે ભારતીય સંવિધાન દિવસ નિમિત્તે ભવ્ય રેલી અને અનેક કાર્યક્રમો યોજાયા

admin

જૂનાગઢના ભલગામ ખાતે આવેલ મોડલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરાવતા ખાનગી શિક્ષકને સ્કૂલમાં રેગ્યુલર હાજર નહી રહેતા કરાયા ફરજ મુકત.

admin

વિસાવદર તાલુકાના લેરીયા ગામના ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારીને અપાયો આવેદનપત્ર

admin

Leave a Comment