જ્યાંથી ગામવિકાસ સાહિત્ય ના કાર્યો નું સંચાલન વહીવટ થાયછે તેવી સાવલી તાલુકાની 5 થી વધુ ગ્રામપંચાયતના મકાનો જર્જરિત હાલતમાં અને કેટલીક સમારકામ માંગી રહી છે અને એકગામ વિકાસ ને જંખતું જોવા મળ્યું
સાવલી તાલુકા માં તાજેતરમાં જ ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાઈહતી અને ગ્રામીણવિસ્તારોની વિકાસકાર્યો સહિતના કામો ના સંચાલન માટે દેરક ગામમાં ગ્રામપંચાયત નું મકાન કે ઓફીસ હોયછે જેમાં ચૂંટાયેલા સરપંચ ઉપસરપંચ અને ફરજપરના ગ્રામ્યતલાટી વોર્ડસભ્ય ગ્રામજન આવતાહોયછે પણ તેનું મકાન જ જોખમી અને જર્જરિત હોયતો, વડોદરા જિલ્લા સાવલીતાલુકાના માં મળેલમાહિતી થી કરચીયા, પસવા, નાનીભાડોલ, વેમાર,અને ખોખર, પાંચ સહિત અનેક ગ્રામપંચાયતના મકાન જર્જરિત હોવાનું જાણવા મળ્યુ અને અન્ય ગ્રામપંચાયતના મકાનો સમારકામ માંગી રહ્યાછે જો પંચાયતઘર જ જરૂરીયાત મુજબ ન હોય તો સરપંચ ફરજપરનાતલાટી ક્યાં બેસી ગામ નો વહીવટ અને તલાટીદફતર રેકર્ડ ની જાળવી કઈ રીતે કરાયછે તે તપાસ નો વિષયછે ગ્રામપંચાયતઘર ની રિયાલિટીચેક વખતે એક પાયાની સુવિધા રોડ રસ્તા પાણી સહિતના વિકાસ ને ઝંખતું ગામ નાનીભાડોલ જોવા મળ્યું ગામની મહિલાઓ એ મીડિયા સામે રાત્રે 12 વાગ્યે નળ નું પાણી આવેછે,ગામતળાવ, અને ગામના તેમજ અંતિમધામ જવાના રસ્તા માટે વ્યથા વ્યક્ત કરીહતી તાજેતરમાં ચૂંટાયેલા વોર્ડ 6 ના સભ્યને ગામના વિકાસ માટે સવાલ કરતાં તેવો એ સરપંચ સભ્યો સાથે મળીને આગામી કાર્યકાળમાં ગામ નો વિકાસ કરીશું નો આશાવાદ વ્યક્ત કર્યો હતો

