37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

તંત્ર દ્વારા કરોડો રૂપિયાના દારૂ પર બુલડોઝર ફેરવી નાસ કરાયો

વડોદરાજિલ્લા ના સાવલી સહિત ચાર પોલીસમથકમાં અલગઅલગ જગ્યા અને ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટનો કરોડોરૂપિયાની કિંમતનો ઈંગ્લીશદારૂનો મંજુસર પાસે પ્રાંતઅધિકારી, પોલીસઅધિકારીઓ ની ઉપસ્થિતતીમાં નાસ કરાયો

જિલ્લાના સાવલી ડેસર ભાદરવા મંજુસર ચાર પોલીસમથકના વિસ્તારમાં અલગઅલગ જગ્યા અને સમયે સ્થાનિકપોલીસ સહિત અલગઅલગ પોલીસ એજન્સીઓ દ્વ્રારાઝડપાયેલા ભારતીયબનાવટનો ઈંગ્લીશદારૂ, બિયરકેન સહિતની નશાકારક બોટલોનો મંજુસર જીઆઇડીસી માં આવેલ સેઝહાઈટેકપાર્કની અવાવરું જગ્યાએ પ્રાંતઅધિકારી નાયબમામલતદાર અને વડોદરાગ્રામ્યપોલીસ ના નાયબપોલીસ અધ્યક્ષ અને ચાર પોલીસમથક ના પોલીસઅધિકારીઓ ની ઉપસ્થિતીમાં સાવલીપોલીસ મથકનો 35 ગુનામાં 19886 બોટલ કિંમત 6601091 રૂપિયા ભાદરવા 11ગુનામાં 1963 બોટલ 308365 રૂપિયા ડેસર 05 ગુનામાં 8338 બોટલ કિંમત872935 અને મંજુસર પોલીસમથકમાં નોંધાયેલ અલગઅલગ 21 ગુનામાં 124420 બોટલ કિંમત 22269459 મળી 72,પ્રોહિબીસન ના કેસમાં ઝડપાયેલ કુલ 154607 બોટલો કિંમત 30131850 રૂપિયા ના દારૂ પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

Related posts

ધારાસભ્ય કેવું રોકડિયા દ્વારા ભવિષ્યમાંવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુંIPO લીસ્ટ થાય એ દિશામાંભલામણ આપવામાં આવી

admin

વરસાદી કાસ નવીનીકરણ કરવા બાબતે વડોદરા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી

admin

15 સપ્ટેમ્બરથી ટુ-વ્હીલર ચાલકો અને પાછળ બેસનાર માટે હેલ્મેટ નો કાયદો ફરજિયાત

admin

Leave a Comment