Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર મામલતદાર કચેરી ખાતે ઉપવાસમાં બેઠેલા માલધારી સમાજ ના આગેવાન આજે કરશે ત્રણ વાગ્યે આત્મવિલોપન.

જો ન્યાય નહીં મળે તો. વિસાવદર વિસાવદર માલધારી ના આંદોલનકારીઓ 20 દિવસથી ઉપવાસમાં બેઠેલા કાલસારી ગામના જગાભાઈએ ઉચ્ચરેલી આત્મવિલોપનની ચીમકીની આજની તારીખ હોય જો પોતાની માલધારી સમાજની સમસ્યાનો નિરાકરણ નહીં આવે અને ગૌચર છૂટું કરવામાં નહીં આવે તો આજે ત્રણ વાગે જગાભાઈ ભરવાડ કાલસારી વાળાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જોવું રહ્યું કે રાજકીય આગવાનો અને તંત્ર આ બાબતે શું પગલાં લે છે જાગાભાઈએ વિશેષમાં વિસાવદર મતવિસ્તારના ધારાસભ્યને પણ મીડિયા મારફત પોતાની આપવી થી જણાવી હતી અને હજુ સુધી મુલાકાત નહીં લેતા આક્રોશ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદર ખાતે સરદાર સન્માન યાત્રાનું થયું ભવ્ય સ્વાગત

admin

પ્રસિદ્ધ તીર્થધામ કનકાઈ માતાજી મંદિરે પ્રદેશ ભાજપ મહામંત્રી ડો.પ્રશાંત કોરાટની સાકરતુલા

admin

વિસાવદર તાલુકાના પ્રેમપરા ખાતે પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો.

admin

Leave a Comment