36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાંનાં બ્રધર્સ ગ્રુપના ગણપતિનું આગમન

વડોદરા શહેર માં આગામી સમયમાં ગણેશ મહોત્સવ તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે સુભાનપુરાવિસ્તારમાં નાં બ્રધર્સ ગ્રુપ ના ગણપતિનુંઆગમન ઈલોરા પાકૅ થી નીકળી હાય ટેન્શન રોડપસારથઈઆબધસૅગુપઅગિયારમાં વર્ષે પણ ગણપતિ બાપા નું આગમન ધામધૂમથી કરવામાં આવ્યું હતું

વડોદરા શહેર ના સુભાનપુરા વિસ્તારમાં ના દર વર્ષે જેમ આ વર્ષે
બ્રધર્સ ગ્રુપ દ્વારા 11 માં વર્ષે ગણપતિ બાપા નું આગમન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં વોર્ડ નં 9 પુવૅ કાઉન્સિલર રાજેશ ભાઇ આયરે તથા વોર્ડ 9 યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે તથા બ્રધર્સ ગ્રુપ ના
તમામ સભ્યો ની હાજરીમાં ગણપતિ બાપા ની આરતી કરી અને ડી જે તાલ સાથે ગણપતિ બાપા ની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ગણપતિ બાપા ની થીમ શંકર ભગવાનના સ્વરૂપમાં આયોજન કરાયું છે જેમાં
મોટી સંખ્યામાં લોકો આ ગણપતિ બાપા ના આગમન જોડાયા હતા

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે અંબાજી દર્શન યાત્રાનું આયોજન

admin

ચોરોએ ગોરવા વિસ્તારમાં પંચવટી પાસે આવેલ સોનિયા નગર ઘર નંબર 43 ને ટાર્ગેટ બનાવ્યું

admin

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

admin

Leave a Comment