31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજીવ ગાંધીની જન્મ જયંતિ નિમિતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

દેશના પૂર્વ વડાપ્રધાન અને કમ્પ્યુટર યુગના પ્રણેતા એવા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધી ની જન્મ જયંતિ નિમિતે પુષ્પજલિ અર્પણ કરવામાં આવી કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજીવ ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ ના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી બેન રાવત, નરેન્દ્ર રાવત, સહિતના અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો…..

admin

વડોદરાના આજવા રોડ પર મહાવીર હોલ ચાર રસ્તા પાસે અર્શ પ્લાઝાનું ફાયર NOC નકલી નીકળી

admin

સાવલી ખાતે “નમો કે નામ રક્તદાન” શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment