36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

વરસાદ રુકી ગયે 60 કલાક થઈ ગયા છે છતાં પણ ડભોઇ નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી

ડભોઇ શહેરમાં એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી પીછે ભી આ ગીત જેવો ડભોઇ નગર નો હાલ છે.

ડભોઇમાં વરસાદ રુકી ગયે 60 કલાક થઈ ગયા છે છતાં પણ ડભોઇ નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી
ડભોઇ ખાડામાં છે કે ખાડામાં ડભોઇ તે દેખાતું જ નથી ખાડા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે

ડભોઇ શહેરની ચાર ભાગોળો પર ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા છે
કામ ધંધે જતા લોકો ખાડામાં ક્યાં એસટી બસ ફોરવીલ ગાડીઓ બાઈક જેવા સાધનો તેમાં ફસાઈ જાય છે
નગરપાલિકાના વહીવટી તંત્ર હાલ વરસાદ રુકી ગયો છે વહેલી તકે ખાડા પૂરે તો નગરજનો ને રાહત થઈ શકે
ડભોઇ શહેરમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમરના મણકાં તોડી નાંખે, તેવા રોડનો સામનો કરવો પડે છે

Related posts

યુનાઇટેડ વે ગરબાના આયોજકોની અવ્યવસ્થાને લઈને ઓફિસમાં તોડફોડ કરી અને આયોજકોની હાય હાય બોલાવી

admin

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં ડીવાઈડર વચ્ચે નાખેલ પથ્થરો માં થયેલ ભ્રષ્ટાચારને લઈને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર

admin

વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા ગરીબ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું..

admin

Leave a Comment