Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બારડોલી ખાતેથી નીકળેલ સરદાર સન્માન યાત્રાનું વડોદરામાં AAP દ્રારા સ્વાગત કરવામાં આવ્યું

સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી નિમિત્તે સરદાર સન્માન યાત્રા બારડોલી ખાતેથી નીકળી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલી દાદા ભગવાનના મંદિરે પહોંચતા આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું….

સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતાને હંમેશા અગ્રેસર રાખી હતી. તેમણે આઝાદી પછી દેશને એકીકૃત કરીને ભારતનું નિર્માણ અને એકીકરણ કરવામાં સફળતા મેળવી હતી. એટલે જ તો તેમના માટે કહેવામાં આવે છે કે, અસરદાર ‘સરદાર’. સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે જેમણે રાજકીય અને રાજદ્વારી ક્ષમતા બતાવીને સ્વતંત્ર ભારતને એક કરવાનું અસાધારણ કાર્ય ખૂબ જ કાર્યક્ષમતાથી કર્યું હતું, સરદાર પટેલનો જન્મજયંતિ નિમિત્તે 11 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર સુધી સરદાર સન્માન યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ સન્માન યાત્રા બારડોલી થી પ્રસ્થાન કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે કેલનપુર ખાતે આવેલ દાદા ભગવાનના મંદિર ખાતે પહોંચ્યા તે અને આમ આદમી પાર્ટી દ્વારા સરદાર સન્માન યાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ સાથે કાર્યકરો હાજર રહ્યા હતા અને આ સરદાર સન્માન યાત્રા ને આગળ જવા પ્રસ્થાન કરવામાં આવી હતી અને આ સન્માન યાત્રા 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે પહોંચશે વધુમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા એ જણાવ્યું કે

Related posts

વડોદરાના સાઈબાબા નગરમાં મોડી રાત્રે પાર્ક થયેલ ફોર વ્હીલરમાં આગ

admin

બોર્ડની પરીક્ષાના પરીક્ષાર્થીઓના શુભેચ્છા અર્થે શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઇનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના માધ્યમથી સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન

admin

કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલ નુકસાનીનું વળતર સરકાર દ્વારા ચૂકવવામાં આવેની માગ ર્સાથે આવેદનપત્ર

admin

Leave a Comment