37.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ગરબે ઘૂમ્યા ખેલૈયાઓ — વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ 2025

નવરાત્રી એટલે માત્ર એક ઉત્સવ નહીં, પણ આનંદ, ભક્તિ અને સંસ્કૃતિનો મેળવો છે. દરેક વર્ષે નવ દિવસ નવ રૂપે માતાજીની આરાધના કરીએ છીએ. વેસ્ટર્ન વડોદરા ખાતે યોજાતી નવરાત્રી મહોત્સવ 2025 પણ ચોક્કસ એવા જ ઉત્સાહ અને સાચી પરંપરા સાથે ઉજવાઇ રહી છે.
વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 જે ગરબા ને માત્ર નૃત્ય નહીં પણ સમાજ માટે એકતા અને સંસ્કૃતિનો સંદેશ આપે છે. વેસ્ટર્ન વડોદરા નવરાત્રી મહોત્સવ 2025 માત્ર ગરબા-નૃત્ય નહીં, પણ એક એવું સંસ્કૃતિમય મંચ છે જ્યાં ખેલૈયાઓએ ભક્તિનો અહેસાસ થાય છે, પરંપરાના મિલાપનો આનંદ મળે છે, અને સન્માન સાથે, શષ્ટ કલાકો સુધીનો ઉત્સાહ અને મીઠો અનુભવ મળે છે. સાંભળો શું કહ્યું આયોજકો એ .

Related posts

હસતા હસતા કા’કાએ કહી દીધું અમને મેયર પદ મળતું નથી !

admin

ડભોઇના ભીલાપુર ગ્રામ પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અચાનક સઘન તપાસ

admin

વડોદરા મહાનગર પાલિકામાં નવા વિપક્ષના નેતા તરીકે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ( ભથ્થુભાઈ )

admin

Leave a Comment