સાવલી ના વડોદરારોડ પર ટ્રક ચાલકે બાઈકને અડફેટેલીધા હતા 108 દ્વ્રારા ગંભીરઘાયલ બે ઈસમને સાવલીના સરકારીદવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
સાવલી તાલુકાના ગોઠડા પાસે વડોદરા તરફ સાવલી ના જાવલા ગામે થી બાઈકલઈને વડોદરા તરફજતાં 18 વર્ષીય વિજયભાઈ વિનુ ચૌહાણ, અને વિવેકભાઇરાજુ વસાવા ઉંમર વર્ષ24 ને ટ્રકચાલકે ટક્કર મારતા બંનેને ગંભીર ઇજા થતાં રાહદારીઓ એ એમ્બ્યુલન્સ બોલાવી બંને ઇજાગ્રસ્ત ને સાવલી ના સરકારી દવાખાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા અને સાવલી પોલીસ તેમજ ઇજાગ્રસ્તો ના પરિવારજનો ને જાણ કરાઈ હતી સાવલી ના દવાખાને લોકટોળાં ઉમટી પડ્યા હતા

