વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 2700 નંગ સાથે એક ઇસમ ની ધરપકડ કરી છે તેને જેલ ભેગો કરી કાર્યવાહી હાથ ધરી હતી
વડોદરા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમબ્રાન્ચને મળેલી બાતમી આધારે સાવલી સમલાયા સીમમાં આવેલી ઓરા કંપની પાસે રોડ પર ઉત્તરાયણ ના પર્વ પહેલાં જ gj 6 BV 4310 ટેમ્પો માં લઈ જવા તો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ 2700 આશરે કિંમત 1206000 ગાડી ની કિંમત 500000 મળી કુલ 1706000 બાદરું બાબુભાઈ મેડા રહેવાસી ખાનપુરા પોસ્ટ મોકલપુરા તાલુકો કુશલગઢ જીલ્લો બાસવાડા રાજસ્થાન ને પકડવામાં સફળતા મળીહતી વધુ તપાસ માટે સાવલી પોલીસમથકે આરોપી અને સહિત મુદ્દદામાલ ને લાવી વધુ તપાસ હાથધરી

