27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા ગ્રામ્ય એલસીબી એ ઉત્તરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી ઝડપી પાડી

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 2700 નંગ સાથે એક ઇસમ ની ધરપકડ કરી છે તેને જેલ ભેગો કરી કાર્યવાહી હાથ ધરી હતી

વડોદરા જિલ્લાના સાવલીમાં વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમબ્રાન્ચને મળેલી બાતમી આધારે સાવલી સમલાયા સીમમાં આવેલી ઓરા કંપની પાસે રોડ પર ઉત્તરાયણ ના પર્વ પહેલાં જ gj 6 BV 4310 ટેમ્પો માં લઈ જવા તો પ્રતિબંધિત ચાઈનીઝ દોરી નંગ 2700 આશરે કિંમત 1206000 ગાડી ની કિંમત 500000 મળી કુલ 1706000 બાદરું બાબુભાઈ મેડા રહેવાસી ખાનપુરા પોસ્ટ મોકલપુરા તાલુકો કુશલગઢ જીલ્લો બાસવાડા રાજસ્થાન ને પકડવામાં સફળતા મળીહતી વધુ તપાસ માટે સાવલી પોલીસમથકે આરોપી અને સહિત મુદ્દદામાલ ને લાવી વધુ તપાસ હાથધરી

Related posts

તમામ વિસ્તારોમાં પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ અને કોમ્બિગ કરવામાં આવે અને ભાયલી ગેંગ રેપના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે સામાજિક કાર્યકર્તાઓ દ્રારા માંગ

admin

વડોદરામાં મુક્તા A2 સિનેમાઝએ તેનું પ્રથમ પ્રીમિયમ લક્ઝરી ફોર્મેટ ઓપ્યુલન્સ લોન્ચ કર્યું

admin

વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં રાજસ્થાની કુલ્ફીની દુકાનમાં લાગી આગ

admin

Leave a Comment