33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બિયું પરમિશન ઓકે હોવા છતાં શાળાની એક બાજુનું ભાગ કેવી રીતે ધરાશાહી થતું આ અંગેની તપાસ ડીડીઓ પણ કરશે..તો પછી બિયુ પરમિશન આપવામાં શું ગેરનીતિ થઈ છે?

વડોદરા વાઘોડિયા રોડ પર આવેલ નારાયણ વિદ્યાલયમાં બપોરના સમયે સાત ( બ) ક્લાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની એક બાજુની દીવાલ ધારાસભ્ય થઈ હતી જેમાં ચાર જેટલા વિદ્યાર્થીઓ સ્લેબ સાથે નીચે ફટકાયા હતા જેમાં પહેલા પ્રશ્નમાં પ્રિન્સિપલ ને પૂછ સાથે મેં કીધું હતું કે વિશેષ ચાલતું હતું જ્યારે સીસીટીવી માં વિદ્યાર્થીઓ બેંચ પર બેસી હોવાનું નજરે પડતા સ્પષ્ટ તરીકે મીડિયાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હોય તેમ દેખાઈ રહ્યો હતો જ્યારે આજરોજ ડીડીઓ કચેરી દ્વારા મીડિયા ને કાલના બનાવો અંગે આજે માહિતી આપી હતી જ્યાં સુધી તમામ પુરાવો અને જવાબ સ્કૂલ સંચાલકો દ્વારા આપવામાં આવે ત્યાં સુધી સ્કૂલ ઓનલાઇનના માધ્યમથી ભણાવવામાં આવશે. આ બનાવવામાં એક વિદ્યાર્થી અને માથાના ભાગે ત્રણ ટકા આવ્યા હોવાનો અને ડીડીઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું.
મોટું સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે બીયુ સર્ટિફિકેટ ઓકે આવ્યા પછી પણ આવા પ્રકારના બનાવો સ્કૂલમાં કેવી રીતે બન્યા જ્યારે સ્ટ્રક્ચર રિપોર્ટ ઓકે હોવા છતાં એક બાજુ નો દિવાલ સ્લેબ સાથે તૂટી જતો હોય તો ગંભીર પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે.

Related posts

વડોદરા શહેરના રાવપુરા ટાવર વિસ્તારમાં શિયાપુરા પોલીસ ચોકી સામે ભર ઉનાળે હજારો ગેલન પાણીનો વેડફાટ

admin

વડોદરાના હરણી વારસિયા રીંગ રોડ સ્થિત ગુરુકુળ વિદ્યાલય ખાતે જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ઉજવણી

admin

સરકારી અનાજનો જથ્થો સગેવગે કરતા એક ઇસમને રૂપિયા ૫૦ હજારના મુદ્દા માલ સાથે ઝડપાયો

admin

Leave a Comment