33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળછોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરની સરાહનીય કામગીરી સામે આવી છે. પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈની સરાહણીય કામગીરી સામે આવી છે. છોટાઉદેપુર ખાતે રાત્રી દરમિયાન બસ ડેપો ખાતે મુલાકાત કરતા બસ ન મળતા અટવાયેલા મુસાફરોને સરકાર તરફથી રેહવા માટે મળતી રેન બસેરાની સુવિઘા વિશે સમજણ આપવામાં આવી હતી. અને છોટાઉદેપુર નગરમાં આવેલ રેન બસેરા સુધી પહોંચાડી એમને યોગ્ય સુવિધા આપવવામાં આવી હતી. કુલ ૭ જેટલા મુસાફરો અટવાયા હતા. છોટાઉદેપુર ખાતે કાર્યરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરા લીગલ વોલિયેન્ટર પી.એલ.વી ઇરશાદભાઈ ખાલપા, વીશ્વરાજસિંહ ગોહિલ તથા મોહમ્મદ કૈફભાઈએ મુસાફરોને રેન બસેરા સુધી પહોંચાડી તેમને રહેવા માટે સુવિધા પૂરી પાડી હતી. જેને લઇને તેઓની સરાહણીય કામગીરી સામે આવી છે. આ કામગીરી જોઈને લોકોમાં પણ આનંદની લાગણી જોવા મળી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર નગરપાલિકામાં ૨૫ વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો

admin

સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયો, સાંસદ જશુભાઈ રાઠવા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતાના શપથ સહિત વાહનોનું લોકાર્પણ કરાયું

admin

છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટે એકજ પરિવારના ચાર સભ્યો વચ્ચે જંગ

admin

Leave a Comment