27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુરના વનાર જંગલ ખાતે ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાનો જથ્થો ઝડપાયો.

વન વિભાગ રંગપુર રેન્જ દ્વારા વનાર જંગલ વિસ્તારમાં લાકડા કાપવાનો અવાજ આવતા રંગપુર રેન્જના સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા ટ્રેક્ટરમાં લઈ જવાતો ખેરના લાકડાના જથ્થા સાથે ટ્રેકટરને કબજે લીધું હતું. સાથે ટ્રેક્ટરમાં ભરેલ અનામત ખેર મુદ્દામાલ 1.47 ઘન મીટર જેની કિંમત રૂપિયા 46,910 તથા ટેકટરની અંદાજિત રકમ પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા પ 5,46,910નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

Related posts

બોડેલીના સીમલઘોડા પાસે નર્મદા નહેરના મુખ્ય ગેટ પાસે મોટું ગાબડું, ખેડૂતોમાં ચિંતા

admin

ગૌમૂત્ર અને ગોબરમાંથી દિવા અને ગૃહસુશોભનની વસ્તુઓ બનાવી આવક મેળવાતા રમેશભાઈ

admin

મહાશિવરાત્રી પૂર્વે નસવાડી બજારમાં મંદી, વેપારીઓને છેલ્લી ક્ષણની આશા

admin

Leave a Comment