Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઝૂંપડપટ્ટીમાં સહાય સર્વે અધૂરો હોવાની બૂમો

વડોદરા શહેરમાં આવેલ વિનાશક પૂર બાદ રાજ્ય સરકારે સહાય અંતર્ગત કેશડોલ આપવાની શરૂઆત કરી છે. અને ઘણા પૂરગ્રસ્તોને કેશડોલની સહાય મળી ગઈ છે. ત્યારે સોમાતળાવ પાસે આવેલ કૃષ્ણાનગર વસાહતના રહીશો આજે કેશડોલની માંગણી સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને સહાયમાં ભેદભાવના આક્ષેપ પણ કર્યા છે.

Related posts

વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ખાતેથી ગુમ થયેલ કિશોરને ફતેગંજ પોલીસ શોધી એના પિતાને સુપ્રત કર્યો

admin

મકરપુરા ઓએનજીસી રોડ પર પડ્યો મોટો ભુવો

admin

વડોદરા મહાનગર કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે EVM ચેકિંગની પ્રક્રિયા શરૂ

admin

Leave a Comment