30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પૂરગ્રસ્તોએ મહિલા કાઉન્સિલરને લીધા આડેહાથ

વોર્ડ 13માં સયાજીગંજ ભાજપ કાર્યાલય પાસે શ્રીજી હાઉસિંગ સોસાયટી આવેલી છે. સ્થાનિક રહીશોએ પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને ફરિયાદ કરતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતાં. જ્યાં રહીશોએ તેમનો ઘેરાવો કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, પૂર અને પૂરની સ્થિતિ બાદ એકપણ નેતા પાલિકાના અધિકારીઓ જોવા સુધ્ધાં આવ્યા નથી. તદુપરાંત સરવે નથી કરાયો કે કેશડોલ નથી આપી. તો સામે કાઉન્સિલરે અગાઉના કામો જણાવી પોતાના બચાવનો પ્રયાસ કર્યો હતો.

Related posts

ડભોઈ તાલુકાના કરનાળી-ચાણોદ બ્રિજ પર જોખમ બેફામ રેતી ખનનથી પાયા દેખાવા લાગ્યા, તંત્રની ઊંઘ ક્યારે ઉડશે

admin

વડોદરામાં વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાવવાની સમસ્યા યાથવત !

admin

નવાપુરા વિસ્તારમાં જૂનું મકાન ધરાશાયી થતા ત્રણ લોકો દબાયા વિસ્તાર માં અફડા તફડી મચી જવા પામી

admin

Leave a Comment