40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના પૂર્વ ડીસીપી અને હાલ વલસાડ જિલ્લા એસપી સહિત 5 પોલીસ કર્મીઓ સામે ગુનો દાખલ

વડોદરા ની કોર્ટે કર્યો ગુનો દાખલ કરવા આદેશ

હાલ વલસાડ જિલ્લા એસ.પી ડો.કરણરાજસિંહ વાઘેલા

માંજલપુર ના મથકના તે સમયના પી.એસ.આઈ બી.એચ.સેલાણા

કોન્સ્ટેબલ અમરદીપસિંહ,શનાભાઈ અને કોન્સ્ટેબલ ગઢવી સામે ગુનો દાખલ

2022 માં ભાવનગર ના આશિષ ચૌહાણ ને દુકાનમાં જઈ માર મારવા અને વડોદરા લાવી ગુનો દાખલ કરવા બદલ કોર્ટે કર્યો હુકમ

ચોરી ના વાહન અંગે પૂછતાછ કરવા જતાં દુકાનમાં જઈ પોલીસ કર્મીઓએ માર્યો હતો માર

કાળા કલરની કાર માં ઉઠાવી વડોદરા માંજલપુર પોલીસ મથક લાવ્યા હતા

ચોરી અંગે પૂછતાં રસ્તા માં અને પોલીસ મથકે માર્યો હતો માર

પૂર્વ ડીસીપી અને હાલ વલસાડ એસપી ડો.કરણરાજ સામે પણ બે કલાક માર માર્યા નો આરોપ

તમામ પોલીસ અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા વડોદરા કોર્ટ નો હુકમ …

Related posts

વડોદરા મહાનગર કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે EVM ચેકિંગની પ્રક્રિયા શરૂ

admin

વડોદરામાં કલ્પેશ્વર મહાદેવના મંદિરે મહાદેવ ભક્તિમાં લીન વૃદ્ધાના ગળામાંથી ચેન તોડી ફરાર થયેલા ચેન સ્નેચરો.

admin

વડોદરા શહેરના ફતેપુરા ભાંડવાડા નજીક વર્ષો જૂનું લીમડાનું ઝાડ તૂટી પડતા નીચે પાર્ક કરેલી ચાર રીક્ષાઓ દબાઈ

admin

Leave a Comment