Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બે બાળકો વચ્ચે માથાકૂટ થતાં એક બાળક દ્વારા બીજા બાળકને નખ મારવાનો કિસ્સો સામે આવ્યો

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાતમા ધોરણમાં અભ્યાસ કરતા બે બાળકો વચ્ચે માથાકૂટ થતાં એક બાળક દ્વારા બીજા બાળકને નખ મારવાનો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે સમગ્ર બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી નું નિવેદન પણ સામે આવ્યું છે સાથે શાળાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાના પગલે પોલીસે શાળામાં તપાસ કરી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓ સાથે પણ વાત કરતા ખબર પડી હતી કે સામાન્ય બાબતમાં બંને બાળકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં બીજા બાળકને નખ વાગ્યો હતો સાંભળો અધિકારી શું કીધું

Related posts

PM મોદીએ રતન ટાટાનું સન્માન કર્યું, ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ લોંચમાં સ્પેન સંબંધોને હાઇલાઇટ કર્યા

admin

રેલવેકર્મી યુવતી દ્વારા મંગેતરની હત્યાનો મામલો : એસીપી પ્રણવ કટારિયાનું નિવેદન તપાસમાં ચોંકાવનારા ખુલાસા

admin

કનાયડા ગામમાં મતદાર યાદી સુધારણાને લઈ વિવાદ, સરપંચ અને ગ્રામજનોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર

admin

Leave a Comment