Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

30 કારીગર સામે પતંગનો દોરો કાચથી માંજતા ગુનો નોંધાયો

હાઈકોર્ટના આદેશ બાદ ઉત્તરાયણ તુરંત એક્શનમાં આવેલ વડોદરા પોલીસની કડક કાર્યવાહીને પગલે પતંગ દોરી વેંચતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી,ઉતરાયણમાં બજારમાં ખરીદીની શરૂઆત સાથે જ વડોદરાની પોલીસે શહેરભરમાં અનેક વિવિધ સ્થળો પર તપાસ કરીને પતંગનો દોરો માંજતા 30થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી 100 કિલોથી વધુ કાચનો પાઉડર અને 50થી વધુ ફિરકીઓ કબજે કરીને જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત વેપારીઓ વિરુદ્ધ પહેલીવાર ગુનો પણ નોંધ્યો હતો.

Related posts

વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાઓને નિશાન બનાવી દાગીનાની ચોરી કરતી ચોર ટોળકી ઝડપાઈ

admin

વડોદરા શહેરના લહેરીપુરા રોડ પર આવેલ પેરેમાઉન્ટ પરફ્યુમ્સની દુકાનમાં આગ લાગી

admin

હીરા ભાગોળ ઐતિહાસિક કિલ્લા તેમજ ગઢ ભવાની માતાજીનું મંદિર અને બાજુમાં આવેલા ગોડેશ્વરી તળાવના વિકાસ કાર્ય અંગે સ્થળ નિરીક્ષણ

admin

Leave a Comment