40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં વડોદરાના એક શ્રદ્ધાળુનું દુર્ભાગ્યે મો-ત

ઉત્તરાખંડમાં બનેલી બસ દુર્ઘટનામાં વડોદરાના એક શ્રદ્ધાળુનું દુર્ભાગ્યે મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બાજવાડા ખત્રી પોળમાં નિવાસ કરતા પાર્થ સારથી જોશી ઉત્તરાખંડમાં આયોજિત એક ધાર્મિક શિબિરમાં ભાગ લેવા ગયા હતા.

ત્રણ દિવસ પહેલાં જ પાર્થસારથી વડોદરાથી ઉત્તરાખંડ માટે નીકળ્યા હતા અને લગભગ દસ દિવસ બાદ ઘરે પરત ફરવાનું હતું. પરંતુ શિબિર દરમિયાન જ તેઓ સવારેલી બસ અચાનક ખીણમાં ખાબકતાં તેમનું ઘટના સ્થળે મોત થયું.

દુર્ઘટના બાદ જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા વડોદરામાં પાર્થ જોશીના ઘરે કલેક્ટર કચેરીની ટીમ પહોંચી પરિવારજનોને સાંત્વના આપી હતી.

Related posts

એમ.એસ.યુનિ.ની મેસમાંથી ફરી જીવાત! કેમ નથી મળતું શુધ્ધ ભોજન

admin

વડોદરા ડ્રગ્સનું હબ… 3 કરોડનો મેફેડ્રોન ડ્રગ્સ જથ્થો જપ્ત

admin

ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી : કોઠી ચાર રસ્તે પ્રસાદી વિતરણ સાથે ભક્તિમય માહોલ..

admin

Leave a Comment