43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નશામાં ધૂત કાર ચાલકે રેલિંગ તોડી

શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાલા ઘોડા પાસે આવેલી રેલિંગ સાથે મળસ્કે કાર અથડાતા રેલિંગ તૂટી ગઈ હતી અને કારને નુકસાન પહોંચ્યું હતું. કારચાલક નશામાં હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે તેની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા વિસ્તારમાં રહેતા રવિ સિંધી નશો કરીને મોડી રાત્રે ૩:૩૦ કલાકે પૂર ઝડપે કાર ચલાવીને રેલવે સ્ટેશન તરફ જતા હતા. ત્યારે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર કાલા ઘોડાની રેલિંગ તોડી ધડાકાભેર ઘૂસી ગઈ હતી. તેને કારણે રેલિંગ અને કાર બંનેને નુકસાન થયું હતું. સયાજીગંજ પોલીસે કાર ચાલક રિવની ધરપડ કરી હતી. રાતનો સમય હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Related posts

વડોદરા શહેરમાં વોર્ડ નં.8 ના વિસ્તારમાં ચંદ્વલોક સોસાયટીમાં દુષિત પાણીને લઈને મહિલાઓનું વિરોધ પ્રદર્શન

admin

સાવલી તાલુકાના મંજુસર ખાતે સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવ, નવ દંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી

admin

પરણવા આવેલા એક વરરાજા પર DJ વગાડવાને લઇને કેસ પોલીસે DJ સાથે કુલ 28 સ્પીકરને કબજે કર્યા

admin

Leave a Comment