38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મધરાતે સરતાજ કોમ્પલેક્ષના એક મકાનમાં આગ લાગતાં ઘરવખરીનો સામાન બળીને ખાક થયો

શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સરતાજ કોમ્પલેક્ષના ત્રીજા માળે ગત મધરાતે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સમયસૂચકતા વાપરીને ઘરના સભ્યો બહાર નિકળી જતા કોઇ ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી આગ એટલી ભયંકર હતી કે ઘરવખરી નો સામાન બળીને ખાક થઇ ગયો હતો.આસપાસના લોકોમાં પણ ભયનું વાતાવરણ ફેલાયું હતું.બનાવની જાણ થતાં વાસણા ફાયરબ્રિગેડ ની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાને પગલે વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પૂરવઠો અટકાવ્યો હતો.આગ લાગવા પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું.

Related posts

શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી

admin

ડભોઇમાં 15 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો

admin

મહિલા PIનાં નેતૃત્ત્વમાં 45% મહિલાથી ચાલતું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કામગીરી પોતાનું ઘરની જવાબદારી સાથે સાથે વડોદરા શહેરની જવાબદારી પણ નિભાવે છે

admin

Leave a Comment