છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટ વાળા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની અર્ધપ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી શ્રી શિવરાય સંગઠનના કાર્યકર્તાઓ સ્થાનિક રહેવાસીઓ તથા સંગઠનના હોદ્દેદારો સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને શોભા વધારી હતી તથા અભિષેક બાદ આરતી કરીને સંગઠનો ના હોદ્દેદારો દ્વારા અર્ધ પ્રતિમાન પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આજે સાંજે ચાર વાગે સલાટ વાળા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકળવામાં આવશે જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને બરનપુરા શિવાજી ચોક ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવશે જેમાં સંગઠનના અગ્રાનીઓએ વધુમાં જણાવ્યું કે શહેરીજનો આ ભવ્ય રેલીમાં જોડાય તેવી આશા અપેક્ષા,

