Genius Daily News
ભારત

ઉત્તરાખંડના ઉત્તરકાશીનું ધરાલીમાં વાદળ ફાટ્તા તબાહીનું ખોફનાક મંજર જોવા મળ્યું

ઉત્તરાખંડના ઉત્તરકાશીનું ધરાલીમાં વાદળ ફાટ્તા તબાહીનું ખોફનાક મંજર જોવા મળ્યું હતું,આ ભયાવહ આકાશી આફતમાં માત્ર અડધી મિનિટ ધરાલી ગામ તણખલાની જેમ તણાઈ ગયું હતું આ તબાહી અને વિનાશમાં હાલ જાણવા મળ્યા મુજબ 4 લોકોના મોત થયા છે અને 50 થી પણ વધુ લોકો ગુમ હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતા જ આર્મી-NDRFએ પોહોચી રસ્ક્યૂની કામગીરી શરૂ કરી છે.

Related posts

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025નું શેડ્યૂલ જાહેર

admin

કેદારનાથ બાદ આજે ખુલ્યા બદ્રીનાથ ધામના કપાટ !

admin

કેદારનાથથી સોનપ્રયાગ જતા 40 થી વધુ યાત્રાળુઓનું SDRFના જવાનોએ સલામત રેસ્ક્યુ કર્યું

admin

Leave a Comment