વડોદરાવડોદરા જિલ્લોછોટાઉદેપુરના ઘંઘોડા ગામે વરસાદ પડવાના કારણે એક મકાન ઘરસાઈ થયું, by adminAugust 3, 2024August 3, 2024078 Share0 ઘઘોડા ગામે રહેતા નિલેશભાઇ ગોવિંદભાઈ રાઠવાના મકાનની દીવાલ વરસાદના કારણે થઈ ઘરાસાઈ, મકાનમાં રહેતા 6 જેટલા લોકોને ઈજાઓ થઈ, મકાન માંલિક સહિત પરિવારજનોને સારવાર માટે જનરલ હોસ્પિટલ લવાયા, સરપંચ સહિત તલાટી હોસ્પિટલ પહોંચ્યા