43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહા નગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેતલપુર બ્રિજ પાસે ના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા

વડોદરા મહા નગર પાલિકા અધિકારીઓ દ્વારા વડોદરા સ્માર્ટ સિટી ની વાતો કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેર કાયદેસરના દબાણો દૂર કરવામાં કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા મહા નગર પાલિકા ની દબાણ શાખા ની ટીમ જેતલપુર બ્રિજ નીચેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે પાલિકા ન અધિકારીઓ થોડા દબાણો દૂર કરી વાહ વાહ લૂટી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટી નું ગેર કાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નહી ત્યાં ની સોસાયટીને મહાનગરપાલિકા દ્વારા નોટિસો પણ આપવામાં આવી ઠેકા પણ દબાણો દૂર કરવામાં આવતા નથી કોની રહેમ નજર દબાણમાં આવતા નથી તે જોયુ પરંતુ વડોદરા મહાનગર પાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા મધ્યમ વર્ગના લોકોની રોજગારી રહ્યું છે અને લોકોને બેરોજગાર કરી રહ્યા છે

Related posts

વડોદરાના ખંડેરાવ માર્કેટ પાસે સાયરન વગાડી લોકોને માહિતગાર કરાયા

admin

ડભોઇ ડેપોના કથળેલા વહીવટ ના પરિણામે મુસાફરો અને વિદ્યાર્થીઓએ ડેપોમાં ચક્કાજામ કરી નોંધાવ્યો વિરોધ

admin

વડોદરા શહેરના આજવા રોડ પરથી નશાકારક કફ સીરપના જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી

admin

Leave a Comment