27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવજીની ગાંધીના જન્મ જયંતી હોવાથી વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો

આજે વોર્ડ નંબર 12 ખાતે જ્ઞાન યજ્ઞ સ્કૂલ અટલાદરા ખાતે આજે ભારત દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.શ્રી રાજીવજી ગાંધીના જન્મ જયંતિ હોવાથી આજરોજ વડોદરા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ ભથ્થુ. અનુસૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ સોલંકી. વોર્ડ 12 ના કોંગ્રેસ ના વોડૅ પ્રમુખ રાકેશ ઠાકોર. યજ્ઞપુરુષ સ્કૂલના પ્રિન્સિપાલ ડોક્ટર રાકેશ પંડ્યા. કાર્યકર્તાઓ સહિત તમામ લોકોએ યજ્ઞપુરુષ અટલાદરા સ્કૂલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે આજે અલગ અલગ વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે

Related posts

ડોર-ટુ-ડોર કચરાગાડીઓનો ઉપયોગ ખાનગી કંપનીઓના સામાનની હેરાફેરી માટે થતો હોવાનો ગંભીર ખુલાસો

admin

ડભોઈ કરજણ રેલવે લાઈન : બ્રોડગેજનું કામ પૂર્ણ છતાં ટ્રેન શરૂ ન થતા જનતામાં રોષ GMને રજૂઆત

admin

વાવાઝોડામાં એપાર્ટમેન્ટની અગાશી તૂટી પડતા વાહનો દબાયા

admin

Leave a Comment