38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરનું એક એવું નારી મંડળ કે જેમના થકી ગણેશજીની માટેની પ્રતિમા બનાવવામાં આવે છે

વડોદરા શહેરના તરસાલી પાસે પરિશ્રમ સખી મંડળ કે જે હર્બલ સાવિત્રી સંસ્થા સાથે જોડાયેલા છે અને પરિશ્રમ સખી મંડળ જે 2021 થી આમની સાથે જોડાઈને બહેનોને પગ પર કરી રહ્યા છે તેમાં પણ ખાસ કરીને વડોદરા શહેરની યુસીડી પ્રોજેક્ટ થકી આ બેનો પોતાના પગ પર થઈ રહ્યા છે ત્યારે આજે પરિશ્રમ સખી મંડળના પ્રમુખ એવા કમુબેન સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી કે આજે ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવે છે તે ઇકો ફ્રેન્ડલી છે તેમાં કયા પ્રકારની વસ્તુ વાપરવામાં આવે છે ત્યારે તેમના થકી અમને જણાવવામાં આવ્યું હતું કે અમે 2021 થી આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છે જેમાં 75% ખાતર હોય છે અને 25% માટી હોય છે જે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા જેને બનાવતા હોય છે શરૂઆતમાં અમે 30 એક મૂર્તિથી શરૂઆત કરી હતી પણ હાલ 2025 સુધીમાં અમારી પાસે આ વખતે 250 થી પણ વધુ ગણેશજીની પ્રતિમા અમે બનાવી છે જેનો શ્રેય અને યુસીબી પ્રોજેક્ટને આપીએ છે જેના થકી અમને અમારા પગ પર થવાનું કાર્ય પ્રાપ્ત થયું છે સાથે જ આ મૂર્તિ બનાવવા પાછળનું કાર્ય એ છે કે ગણેશજીની પ્રતિમા સંપૂર્ણ ખાતર અને માટીમાંથી બનાવવામાં આવે છે સાથે જ અમે એક લાડુ પણ ગણેશજીની પ્રતિમા સાથે આપે છે તેમાં અમે એક બીજ રોપેલો હોય છે જ્યારે પણ ગણેશજીને વિસર્જન કરીએ તો ઘરના કુંડામાં આ ગણેશજીની પ્રતિમા સાથે તે લાડુને પણ તેમાં વિસર્જન કરવામાં આવે છે તો તેમાંથી એક છોડ ઉત્પન્ન થાય છે જે આપણા પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી છે સાથે જ અમારા થકી તૈયાર કરવામાં આવતી આજે ગણેશજીની પ્રતિમાઓ છે તે બેંગ્લોર પુણે જેવા શહેરોમાં સંસ્થા દ્વારા વેચવામાં આવતી હોય છે વડોદરા શહેરના અન્ય પણ જો કોઈ બહેનો આ કાર્યમાં જોડાવા માંગતા હોય તો કમુમબેન દ્વારા જણાવવામાં આવ્યું કે અમે તેમને સંપૂર્ણ મદદ કરીશું કેમ કે પર્યાવરણની જાળવણી એ આપણા સૌની જાળવણી છે તો જેટલી પણ વધુ માટીની પ્રતિમા બને તો અમારા માટે શોભેગની વાત છે તેવું કમુબાને જણાવ્યું

Related posts

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી ડ્રેસ મટીરીયલની દુકાનમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની એસ.ડી.હોલ ખાતે યુનિવર્સિટી હેલ્થ સેન્ટરની ડોક્ટરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચેક અપ કરવામાં આવ્યું…

admin

સુશિલ અગ્રવાલે વડોદરા જિલ્લાના પોલીસ અધિક્ષક તરીકેનો ચાર્જ સંભાળ્યો

admin

Leave a Comment