27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
September 22, 2024
ક્રાઇમગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

હરણી ફતેપુરા લિંક રોડ પર થયેલ હત્યાના આરોપીઓને દેવગઢબારિયાથી દબોચ્યા

ગતરાત્રે હરણી ફતેપુરા લિંક રોડ પર રૂપમ સિનેમા નજીક બીજા લગ્ન મુદ્દે અબ્દુલ સાજીદ ઉર્ફે ચંદુની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરુ કરી હતી દરમિયાન ડીસીબી પોલીસે ઉમેશ કાસમવાલા શેખ અને રિયાઝ કાસમવાલા શેખની દેવગઢબારિયાથી ધરપકડ કરી હતી આ અંગે ડીસીબીના એસીપી ક્રાઈમે વધુ માહિતી આપી હતી.વડોદરામાં ગઈકાલ રોજ કુંભારવાડા વિસ્તારમાં આવેલ પેટ્રોલ પંપ પાસે ચંદુ રાજ્યો નામ અક્ષર નું એસોલ્ટ કરી ચાર લોકોએ મોતના ઘાટે ઉતારી દેવામાં આવ્યો હતો જેમાંથી ઉમેશ કાસમવાલા શેખ અને રિયાઝ કાસમવાલા શેખ ની ધરપકડ કરવામાં આવી છે. વધુ માહિતી એસીપી ક્રાઈમ બ્રાન્ચે આપી હતી.

Related posts

ડૉ. નિતેશકુમાર ઠાકરને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાશે

admin

બે જૂથ વચ્ચે અથડામણ:પ્રતાપનગરમાં કુખ્યાત બૂટલેગરો બેફામ, દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર

admin

ખુનનાં ગુનામાં સંડોવાયેલ પેરોલ જમ્પ આરોપીને પકડી પાડી મહિલાનું અપહરણ કરી લુંટના બનાવનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય

admin

Leave a Comment