Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં પુનઃ દબાણો યથાવત

વડોદરામાં લારી – ગલ્લા , પથારા , કાચા -પાકા શેડ , લટકડીયા, બોર્ડ , ઓટલા સહિતના નાના દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં પુનઃ દબાણો યથાવત થઇ જતા હોવાની બૂમો ઉઠી છે. જાહેર માર્ગ ઉપર દબાણના કારણે રસ્તો સાંકડો બનવા સાથે અકસ્માતની સમસ્યા ઉદ્ભવે છે. હાલ ફૂટપાથ પાર્કિંગ અને દબાણોના કારણે નજરે ન ચડતા રાહદારીઓ દોડતા વાહનો વચ્ચે ચાલવા મજબુર નજરે ચડી રહ્યા છે. ફૂટપાથ ઉપર રેતી કપચીના ધંધા પણ નજરે ચડે છે. જે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરે છે. તો બીજીતરફ સ્ટ્રીટ વેન્ડર પોલીસીનું અમલીકરણ ક્યારે તે પણ એક સવાલ છે.

Related posts

શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સુઈ ગયેલા લોનધારા કોને અનોખ રીતે જગાડવાનો પ્રયાસ…

admin

વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરોનો આક્રોશ

admin

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા આ વષૅ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન

admin

Leave a Comment