Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો

વડોદરા શહેરમાં પ્રિ મોન્સુન કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કાશીવિશ્વનાથ મંદિર ની બાજુ માં આવેલ તળાવ ને સાફ સફાઈ કરવામાં આવી નહી સાથે જ તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે અને તંત્ર દ્વારા પાણીને કાઢવા માટે મોટર તો મુકવામાં આવી છે પરંતુ મોટર બંધ હાલતમાં જોવા મળી સાથે જ તળાવ ની બાજુએ દિવાલ નમી પડી ગઈ છે.

વોર્ડ 13 કાશીવિશ્વનાથ મંદિર ની બાજુ માં આવેલ તળાવ ને સાફ ના કારાતા તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી ગયા છે અને જેને લઈને વરસાદી કાસ મેં જતું પાણી બ્લોક થઈ જાય છે અને આજુબાજુ ના વિસ્તારમાં પાણી ભરાય છે આ તળાવ માં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે. તેને લઈને સામાજિક કાર્યકર્તા રાજેશ માળી ની પ્રતિક્રિયા

Related posts

બ્રહ્મ શક્તિ જાગૃતિ મંચ સંચાલિત શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બરોડા પબ્લિક સ્કૂલ વાઘોડિયારોડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

GCAS પોર્ટલની મુશ્કેલીઓ: ABVP મેદાનમાં, સેફ્રોન ટાવરથી હેડ ઓફિસ સુધી પદયાત્રા નીકાળી

admin

ચીફ ઓફિસર ને આ વિસ્તારના લોકોની રજુઆત વહેલી તકે તેમના વિસ્તારની સમસ્યા હલ થાય તેવી માંગ..

admin

Leave a Comment