Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના નીલમબર સર્કલ નજીક ઓવર સ્પીડના કારણે વધુ એક અકસ્માત

છેલ્લા ઘણા સમયથી શહેરમાં અકસ્માતોની વણજાર વધી રહી છે ત્યારે દિવસેને દિવસે અકસ્માતોના કારણે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે ત્યારે આજરોજ ફરીથી નીલાંબર સર્કલ નજીક ઓવર સ્પીડના કારણે ફોરવીલર કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી જોકે કોઈ જાન આની થવા પામી ન હતી…

Related posts

વડોદરામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ, આજવા સરોવરની જળસપાટી 208.30 ફૂટે જ્યારે વિશ્વામિત્રી નદીની જળસપાટી 9 ફૂટે પહોંચી

admin

બિન હથીયારી પોલીસ સબ ઇન્સપેક્ટરની લેખિત પરીક્ષાના પરીક્ષાર્થીઓ માટે 50 જેટલી ઓટો રીક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી

admin

MS યુનિવર્સિટીમાં NSUIનું આંદોલન: પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી

admin

Leave a Comment