33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની નવીન કલેકટર કચેરીમાં GEBના નિવૃત્ત કર્મચારી દ્વારા પેન્શન વધારા અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

વડોદરા શહેર માં જી ઇ બી ના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર ને પેન્શનવધારા નીમિત્તે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાંઆવી હતી હાથમાંબેનર લઈ અને હલ્લાબોલ કરી જીલ્લા કલેકટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાંમોટીસંખ્યામાં નિવુતકમૅચારીઓ હાજરી આપી હતી પેન્શન વધારાની માગ સાથે આવેદનપત્રઆપીરજૂઆત કરવામાં આવી

Related posts

વડોદરાના જશોદા કોલોનીમાં જાહેર ઝગડો કરનાર 7 ઈસમોને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યા

admin

પાદરા માં વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણીનાં ભાગરૂપે અવરનેસ રેલી નીકળી

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં જીકાસ પોર્ટલના પ્રશ્ને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા ઉગ્ર વિરોધ

admin

Leave a Comment