40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

નવરાત્રી નજીક આવતા જ ડભોઈ શહેર તેમજ તાલુકમાં અવનવી ગરબીઓનું વેચાણ

ડભોઈ શહેર તેમજ તાલુકા અને સંલગ્ન બીજા તાલુકાઓમાં પણ વેચાણ અર્થે પોહચાડવામાં આવે છે માતાજીના ને ગરબા ની કિંમત ૨૦૦ રૂપિયાથી લઈને શરૂ થતી હોય છે. આ ગરબા ને ની સાથે બે કોળિયા અને એક કુલડી આપવામાં આવે છે આ સાથે જ આ ગરબા ની કિંમત નક્કી કરવામાંઆવેલી હોય છે

ડભોઇના કુંભારવાડામાં રહેતા કુંભાર ભાઈઓની મુલાકાત લેતા તેમને જણાવ્યું કે ૫૦૦ થી ૭૦૦ જેટલા આપણા નગર વ તેમજ તાલુકામાં ગરબા નવરાત્રિ = દરમિયાન વેંચાય છે બાકીના હજારો ઉપરાંત ગરબા બીજા તાલુકામાં 5 વેચાન અર્થે લઇ જવામાં આવે છે વીસ દિવસ પહેલાથી આ ગરબા . બનાવવાનું શરુ કરવામાં આવે છે નવરાત્રી માં માતાજીની આરાધના માટે જરૂરી એવા ગરબાઓ બનાવવા માં અમારા ઘરનો પરિવાર કામે લાગી જાય છે અને એમાંય નવરાત્રીના દિવસો નજીક આવતા જ આ કામગીરી રાત-દિવસ ચાલુ કરી દેવામાં આવે છે કુંભાર ભાઈઓ ગરબા માટીમાંથી તૈયાર કરે છે જ્યારે ઘરના બીજા સભ્યો તેની પર જરૂરી કલરકામ કોતરણી અને સાથિયાની ચિતરામણ કરે છે હજારોની સંખ્યામાં ગરબા દર વર્ષે બનાવવામાં આવતા હોય છે

Related posts

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરાના ડમ્પરની બ્રેક ફેલ થતાં અકસ્માત સર્જાયો

admin

કોયલી IOCL માં કંપનીમાં ધડાકાભેર આગ લાગી

admin

કુંભારવાડા પોલીસે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોની અટકાયત કરી

admin

Leave a Comment