27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ગરમીનુ પ્રમાણ વધતાં ટ્રાફિક પોલીસ દ્રારા A.C. હેલ્મેટ ટ્રાફિક કમૅચારીઓ આપવાની પહેલ કરવામાં આવી

વડોદરા શહેર માં દિવસે ને દિવસે ગરમી નુ પ્રણામ વઘી રહ્યું ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટ ટ્રાફિક કમૅચારીઓ આપવાની પહેલ
કરવામાં આવી છે

વડોદરા શહેર માં રાત દિવસ ટ્રાફિક પોલીસ અલગ અલગ જગ્યાએ ગરમી માં ફરજ બજાવતા હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક કમૅચારી ને ગરમી રાહત મળે અને ગયા વર્ષે ની જેમ આ વર્ષે પણ ટ્રાફિક પોલીસ દ્વારા એ સી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે જેથી આજે ગરમી થી બચવા માટે એ સી હેલ્મેટ ની પહેલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક કર્મચારીને ગરમીથી રાહત મળે તે હેતુસર ટ્રાફિક પોલીસ દ્વારા એસી હેલ્મેટની પહેલ કરવામાં આવી છે આ વિષયને લઈને ટ્રાફિક વિભાગ ના એ સી પી ડી એમ વ્યાસ એ મીડિયા સમક્ષ માહિતી આપી હતી

Related posts

MS યુનિવર્સિટીમાં NSUIનું આંદોલન: પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી

admin

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં દબાણના મુદ્દે સ્થાનિક રહીશોમાં રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું

admin

પુરી-અમદાવાદ એક્સપ્રેસમાંથી ૧૦.૮૨ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો

admin

Leave a Comment